Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
23 05 2023 મંગળવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ ચોથ
નક્ષત્ર આર્દ્રા બપોરે 12.37 પછી પુનર્વસુ
યોગ શૂળ
કરણ વણિજ બપોરે 12.04 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. 

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.  રોજગારી માટે ઉત્તમ તકો મળશે. મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે.  કરેલો પરિશ્રમ ફળદાયી બનશે. પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ મળશે.  ધંધાકીય કામમાં લાભ થશે.  કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.  લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું. ખાવાપીવામાં કાળજી રાખવી. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે.  અવિવાહિતને સારા સમાચાર મળશે.   જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે. 

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું. કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.  પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં લાભ થશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.  વાહન ચલાવવામાં કાળજી રાખવી. સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે.  કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. 


કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.  કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે. તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.  

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.  માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે


શુભાંક – આજનો શુભ અંક છે 5
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

error: