Satya Tv News

YouTube player

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવ સોસાયટી પાસે મુખ્ય રસ્તા ઉપર ખુલ્લી ગટર આવેલ છે જે ગટરમાં આજરોજ સવારે એક કાર ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારને મહામુસીબતે બહાર કાઢી હતી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ ખુલ્લી ગટર બંધ કરવા યોગ્ય પગલા લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.

error: