Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અંગત કાર્યોમાં સાવધાની રાખવી. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. ખાવાપીવામાં કાળજી રાખવી. વડીલ વર્ગથી તકલીફ જણાશે. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રીતિ જળવાશે. મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધારેલા કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે. કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાની કામને બગાડશે. અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા. ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. સંતાનના કાર્યોમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનપસંદ કામમાં સફળતા મળશે. આપની ભાવનાઓની કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધામાં મધ્યમ લાભ થશે.

શુભાંક – આજનો શુભ અંક છે 6
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

error: