Satya Tv News

કેનેડાની એક યુનિવર્સિટીમાં ચાકુ મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુનિવર્સિટીમાં ત્રણ લોકોએ છરી વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ વોટરલૂના ક્લાસરૂમમાં ત્રણ લોકોએ છરીથી હુમલો કર્યો છે. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ હુમલો બુધવારે વોટરલૂ યુનિવર્સિટીના હેગી હોલમાં થયો હતો

error: