Satya Tv News

Tag: CRIME

સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ અને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો;

પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.…

સુરેન્દ્રનગરમાં 77 વર્ષિય વૃદ્ધા સાથે દુષ્કર્મ, મકાનના નળિયાં તોડી ઘુસીયો આરોપી;

માનવતાને શરમશાર કરતી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરના ભોયકા ગામમાં 77 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે. ઘટના એવી છે કે મહિલાના મકાનમાં જ નરાધમે…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

સુરત: 24 કલાકમાં ઉતરી ગયું પ્રેમનું ભૂત, જે ગામમાં તલવાર ઉગામી ત્યાં જ પોલીસે કાઢ્યો વરઘોડો;

સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગતરોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો હતો. બેફામ બનેલા યુવકે એક પોલીસકર્મીને ઇજા પહોંચાડી હતી. પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી…

મહિસાગર: પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો દઈ પતિની કરી હત્યા;

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ…

સુરત નવજાત બાળકી મળી કચરામાં, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી,પક્ષીઓના કલબલાટથી લોકોને થઈ જાણ;

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી…

અંકલેશ્વરના દઢાલ ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીની ધરપકડ;

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલી ચુડેલમાતાની ડેરી પાસે…

સુરતમાં નકલી ડોક્ટર બનાવવાની કંપની આવી સામે, 1200 નકલી ડોક્ટરને સર્ટિફિકેટ આપનાર ડો. રસેશની ક્રાઈમ કુંડળી;

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં…

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે વીડિયો વાયરલ, સાધુ સંતોમાં ફેલાયો આક્રોશ ;

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ…

સુરતમાં દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી કરી હત્યા;

મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં…

error: