ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે
ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે
પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા થઈ શકે
એવામાં તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા અને 10 હજારનો દંડ થઈ શકે છે. ઘણા લોકો નકલી IRCTT ID દ્વારા ટિકિટ વેચે છે અથવા તો ઘણા લોકો બ્લેકમાં ટિકિટ વેચે છે. આવા લોકો જો આવું કામ કરતાં પકડાઈ જાય તો આ લોકો સામે આ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.જો કોઈ વ્યક્તિ ટોટીંગ કરતાં પકડાઈ તો તેની સામે રેલ્વે પોલીસ કાર્યવાહી કરી શકે છે અને તેના સામે કલમ 147 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.