Satya Tv News

Tag: INDIA

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો;

ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેની અસર ભારત પર પણ પડશે તે નિશ્ચિત છે.…

અજય દેવગનની આગામી ફિલ્મ “આઝાદ”નું ટીઝર રિલીઝ, રવીના ટંડનની દીકરીનું ફિલ્મમાં ધમાકેદાર ડેબ્યૂ;

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની “આઝાદ” નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.…

BSNL યૂઝર્સને ઓછી કિંમતમાં 100 દિવસથી વધુની વેલિડિટી ઓફર કરી,માત્ર આટલા રુપિયા ચૂકવવા પડશે;

BSNLના ચેરમેને તાજેતરમાં જાહેરાત કરી છે કે કંપની નજીકના ભવિષ્યમાં તેના રિચાર્જ પ્લાનને મોંઘા નહીં કરે. ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viના પ્લાન મોંઘા થયા બાદ BSNL એ છેલ્લા…

દિવાળી પછી સોનું-ચાંદી બન્નેમાં મોટો ઘટાડો, જાણો ખરીદનારને કેટલો ફાયદો;

દિવાળી પહેલા સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો અને તેના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. સોનું રૂ.82000ને પાર અને ચાંદી પણ એક લાખની નજીક પહોંચી ગઈ. પરંતુ…

મુકેશ અંબાણી હવે નાસ્તા માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, હલ્દીરામ-બ્રિટાનિયાને આપશે ટક્કર;

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ દેશ અને વિદેશમાં રમતગમતથી લઈને તેલ સુધી વિસ્તરેલો છે. ટેલિકોમ બાદ કેમ્પાની એન્ટ્રી સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજો સાથે સ્પર્ધા…

હેપ્પી બર્થડે વિરાટ કોહલી, કિંગ કોહલી આજે 36મો જન્મદિવસ, જાણો વિરાટના 36 કારનામા;

કિંગ કોહલીનો આજે જન્મદિવસ છે. વિરાટ કોહલી આજે ભારતીય ક્રિકેટની માત્ર તાકાત નથી પરંતુ વિરોધી ટીમ માટે મોટી આફત પણ છે. તો આજે આપણે વિરાટ કોહલીના 36 કારનામા વિશે જાણીશું…

10 દિવસમાં ત્રીજી વાર લોરેન્સ ગેંગ તરફથી સલમાનને મળી ધમકી, કન્ટ્રોલ રૂમમાં મેસેજ કરી શરતો મૂકી;

મંગળવારે સવારે ફરીથી બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ કંટ્રોલ રૂમમાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળિયારના શિકાર…

સુપ્રીમ કોર્ટએ ચુકાદો આપતાં કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં;

કોર્ટે નક્કી કરી દીધું કે શું બંધારણની કલમ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય છે અને જાહેર હિતમાં તેને વહેંચી શકાય છે. CJI ડીવાય ચંદ્રચુડ…

દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ, ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાંથી સમર્થન ખેંચશે પાછું;

મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે NCP (શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, ‘જો…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપનાર યુવતી ઝડપાઇ;

મુંબઇ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં એક યુવતીની અટકાયત કરી છે.ફાતિમા ખાન નામની 24 વર્ષની યુવતીએ યોગી આદિત્યનાથને ધમકી આપી હોવાનું સામે આવ્યું…

error: