Satya Tv News

દેશમાં વધી રહેલા ટમેટના ભાવને લઈને મધ્યમ વર્ગને આર્થિક રીતે ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના રિઅલ્સ વહેતા થયા છે. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે કે ટમેટા પેટ્રોલ ડીઝલ કરતા પણ મોંઘા બન્યા છે. અનાકાપલ્લી જિલ્લો આંધ્ર પ્રદેશમાં આવેલો છે જ્યાં તુલાભારમના નુકલમ્મા મંદિરે એક યુગલે માતાજીને ટમેટા અર્પણ કર્યા હતા. આ અસાધારણ ઘટનાને લઈની સમગ્ર આંધ્ર પ્રદેશમાં ચર્ચા થઈ રહી છે.

error: