એક સપ્તાહથી ઉપરવાસના ભાગે ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકામાં આવેલી ઢાઢર નદી બે કાંઠે પાણી આવી જતા ખાતેડંગીવાડા, મગનપુરા,નારણપુરા પ્રયાગપુરા, કરાલીપુરા, વિરપુરા બંબોજ ગામોમાં પાણી ફરી વળ્યા અને કેટલાક ખેડૂતોએ ઉનાળાનો પાક તૈયાર થયો હતો
કેવા કેટલાક ખેતરોમાં આપ વરસાદના પાણી ઘુસી જતા ખેડૂતોમાં તૈયાર થયેલો પાક બગડી જવાથી ચિંતાતુર બની ગયા હતાનદીકાંઠાના ખેતરોમાં પણ ઘૂસ્યા પાણીપાકોને નુકશાનની ભીતિ શેવાઇ રહી છે આ સાથે અવળ-જવર કરતા વાહન ચાલકોને પણ વરસાદના પાણી રોડ ઉપર ફરીવરતા ભારે હાલાકી નો સામનો કરી રહ્યા હતા પાણી ભરાયાના વહીવટી તંત્રને જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હોવાનું જાણવા મળે છે. દર વર્ષે આ સીટી સર્જાય છે છતાં પણ શકતા દિવસો દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી હાલ ડાંગર નો પાક નાખ્યો છે પાક ધોવાઈ ગયો છે કરોડો રૂપિયાનું નુકસાન ની વીતી સર્જા રહી છે ખેડૂતોમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે તો ઢાંઢર નદીમાંથી આવતા પાણી ગામોમાં અને ખેતરોમાં નાગુ છે એવી ખેડૂતોની માંગ છે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ