Satya Tv News

મુખ્ય ગુનેગાર જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને મહિલાને પકડી રાખી હતી અને તેની ઓળખ બાદ સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઈ (32 વર્ષ) છે અને તે પેચી અવાંગ લીકાઈનો રહેવાસી છે. તેની થાઉબલ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.

અજાણ્યા હથિયારબંધ અસામાજિક તત્વો વિરુદ્ધ થાઉબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દોષીતોની જલદી ધરપકડ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

error: