Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે

મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે.નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને. ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. પારિવારિક શાંતિ જળવાય.

મિથુન (ક.છ.ઘ.)
આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને. પરિવારમાં સારા કામનું આયોજન થાય. સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને. અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.

કર્ક (ડ.હ.)
આજનો દિવસ વડીલોના આશીર્વાદથી કામ સફળ બને. પરિવારમાં વાતાવરણ આનંદમય રહે. નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય.

સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરૂઆતથી લાભા થાય. પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે. જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.

કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ પોતાની જાતને ઓળખો-સફળતા મળશે. આવકના નવા દ્વાર ખુલશે. સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય. પારિવારિક શાંતિ જળવાય.

તુલા (ર.ત.)
આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને. ધંધામાં ધનલાભની સંભાવના. મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.

આજનો દિવસ કામકાજમાં જવાબદારી વધે. વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય. દામ્પત્ય જીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને. સાહસ પરાક્રમથી સફળતા મળે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય.

મકર (ખ.જ.)
આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય. જમીન-વાહન લેવા માટે સારો સમય. પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે. માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આજનો દિવસ શત્રુપક્ષે સાવધાની જરૂરી છે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ થાય. મુસાફરીના યોગો જણાય છે

મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો. પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે. ધન સંબંધી ચિંતાઓ હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું.

error: