આજ રોજ તારીખ ૨3/૦૭/૨૦૨૩ નાં રોજ તેમની ૦૮ દિવસ ની યાત્રા પૂર્ણ કરી હતી. અમને ગર્વ છે અમારા હિન્દુ ધર્મ નાં યુવાનો પર કે જેવો ૧૬૦૦ કિલોમીટર ની યાત્રા ૦૮ દિવસ માં પૂર્ણ કરી પાછા ફર્યા




તેવો આટલી ગંભીર પરિસ્થિતિ માં પણ એમણે આટલો સાહસ કર્યો અને અમરનાથ બાબા બરફાની મહાદેવ નાં દર્શન, માં વૈષ્ણોદેવી શક્તિ પીઠ નાં દર્શન કરી પાછા ફર્યા તે બદલ, ૩૬ યુવાનો એ આજ રોજ તારીખ ૨૪/૦૭/૨૦૨૩ નાં રોજ ખરચી ગામ માં મહાદેવ નાં મંદિરે સાંજે ૪:૦૦ વાગ્યે ૩૬ યુવાનો નુ સત્કાર સમારંભ રાખેલ છે એમના મનમાં સર્વ ગામ લોકો વતી ૐ
કથા પૂજન ગામ જનો એ સાંજે ૬:૦૦ વાગ્યે મહા પ્રસાદી નું આયોજન રાખેલ છે
તો અમને ગર્વ છે અમારા યુવાનો પર કે તેવો ખુબ ધાર્મિક અને સનાતની વિચારો રાખી આગળ વધી રહ્યા છે
હર હર મહાદેવ