Satya Tv News

Tag: gujarat

નર્મદા ડેમની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો, જળ સપાટી 137. 72 મીટરે પહોંચી;

નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 43 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ હોવાના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં…

તહેવાર પહેલા કપાસીયા અને પામોલીન તેલનાં ભાવમાં વધારો, જાણો નવો ભાવ;

આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારો આવનાર છે. ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસીયા તેમજ પામોલીન તેલનાં ભાવમાં વધારો થવા પામ્યો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ…

અંબાલાલની ‘એલર્ટ’ આગાહી 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની અગાહી કરી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતના અન્ય ભાગો…

ભારે વરસાદ બાદ અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ;

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા…

જૂનાગઢના તાલુકામાં એક સાથે 35 સરપંચોએ આપ્યા રાજીનામાં;

જૂનાગઢમાં વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં…

સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ, જાણો શું.? છે લક્ષણો;

ગુજરાતમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જોવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં…

સુરતમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે ફટકાર્યો PI સોલંકીને આટલાં લાખનો દંડ;

સુરતનાં ડિંડોલી પોલીસ મથકનાં પીઆઈ એચ.જે.સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કારમાં બેસેલા યુવકને લાત મારી ભગાડ્યા હતા. સુરતનાં ડિંડોલી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.જે.સોલંકીનો વકીલ સાથે દાદાગીરી કરતો…

વડોદરામાં પૂર નુકશાની માટે સહાયની ચૂકવણી માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ;

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી…

ગાંધીનગર જિલ્લાના દહેગામના સોગઠીમાંથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા;

દહેગામના વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો.નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વાસણા સોગઠી ગામના ચૌહાણ પરિવાર એકસાથે…

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો;

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા…

error: