Satya Tv News

જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર વિદ્યાર્થીની હત્યાનો મામલો ઈન્દોરમાં સામે આવ્યો છે. હકીકતમાં, સિનિયર સ્ટુડન્ટે ટીચરને જુનિયર સ્ટુડન્ટ દ્વારા સિગારેટ પીતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ જુનિયર વિદ્યાર્થીએ તેના સાથીદારો સાથે મળીને સિનિયર સ્ટુડન્ટની હત્યા કરી નાખી. બીજી બાજૂ પોલીસની કામગીર પર સવાલ થઈ રહ્યા છે કારણ કે અમિત શાહની ઈન્દોર મુલાકાતને લઈને વધુ એક પોલીસ શહેરની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. તેમાં પણ આવા બનાવો સામે આવી રહ્યા છે. પોલીસે સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે જ્યારે અન્ય વિદ્યાર્થીઓને શોધવામાં આવી રહી છે.

error: