Satya Tv News

અંકલેશ્વરમાં કોમ્યુટર કલાસીસ સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે

અંકલેશ્વરમાં કોમ્યુટર ક્લાસિક સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા તેનો કેસ વિદ્યાર્થીના પિતાએ કર્યો હતો. જે કેસ અંકલેશ્વરના બીજા એડી.ચીફ.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં ચાલી ગયો હતો. આ અંગે કોર્ટે ફરિયાદીના વકીલના પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ક્લાસિકના સંચાલકને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ.1.50 લાખ વ્યાજ સાથે રૂ.2.70 લાખ આપવા હુકમ કર્યો હતો. જો તે રૂપિયા નહીં ચૂકવે તો વધુ 6 માસની સજાનો પણ હુકમ કર્યો હતો.

error: