Satya Tv News

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ
ભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું
વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ઓવર સ્પીડ સહીત રોંગ સાઈડમાં વાહન હંકારતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી

https://fb.watch/m7q6MEnDua/

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે પોલીસ વિભાગ દ્વારા પણ વાહન ચેકિંગ હાથ ધરી ઓવર સ્પીડ અને રોંગ સાઈડમાં વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ગતરોજ ફરી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધરી ઓવર સ્પીડ અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: