Satya Tv News

ભરૂચમાં આવેલ ફેલીસીટા હોટલમાં લાગી આગ
જમવા બેસેલા તેમજ સ્ટાફમાં ભાગદોડ મચી
ફાયર ફાયટરોની ટીમે આગ કાબુ મેળવી

https://fb.watch/m8Kk9HFxrU/

ભરૂચના હાર્દસમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી જવા પામી .

ભરૂચના હાર્દસમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલીસીટા હોટલ માં કોઈ કારણસર આગ લાગતા જમવા બેસેલા તેમજ સ્ટાફમાં ભાગદોડ મચી ગયેલ.
સ્ટેશન વિસ્તાર માં આવેલ ફેકીસીટા હોટલ આગ લાગતા ભરૂચ ફાયર વિભાગ ની ટિમ ને જાણ થતા ફાયર વિભાગ ના ચિરાગ ગઢવી સહિત ફાયર ફાયટરો ની ટીમ ઘટનાસ્થળે પોહચી આગ કાબુ મેળવેલ. સદનસીબે કોઈ મોટો નુકશાન કે જાનહાની થયેલ નથી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: