હોજની દેખરેખ અગાઉના સુપ્રિટેન્ડન ડોક્ટર દિલીપ વોરા રાખતા હતા જેમાં નિયમસર હોજમાં પાણી અને સાફ સફાઈ તથા મચ્છરોને નાશ કરવા જંતુઓ નિયમસર રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને દેખરેખ નહીં રાખતા નગરમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે આ બનાવેલા હોજની આજુબાજુ જાડી ઝાંખરા ઊંઘી નીકળ્યા છે, તેમજ ચારો તરફ ગંદકીનું સામ્રાજય ઉભુ થયેલું જણાય છે, બાજુમાં દાખલ દર્દીઓનો વોડૅ આવેલો હોય ગંદકીને કારણે દુર્ગંધ મળતું હોવાથી દર્દીઓ પરેશાન થતા હોવાનું સરકારી દવાખાનામાં દાખલ દર્દીઓ ચર્ચાઈ રહ્યું હતું. જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં બીમાર પડે એવી પરિસ્થિતિ છે દર્દીઓની માંગ છે વહેલી તકે આ ઓજની સફાઈ કરવામાં આવે ત્યાંના કારણે મચ્છરો તો થાય છે એ ઓછો થઈ જાય
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ