Satya Tv News

યુપીમાં બે બાળકો સાથે અમાનવીય વર્તન થયું હોવાનું સામે આવ્યું છે. પેશાબ પીવડાવીને પ્રાઈવેટ પાર્ટ પર મરચું લગાવ્યું છે. પોલીસે આ અંગે તપાસ હાથ કરી હતી. જેમાં હાલ છ લોકોની અટકાયત કરવામાં આવી છે. અવાર નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને સાંભળીને ચોંકી જવાઈ છે.

error: