Skip to main content

Satya Tv News

ભરૂચ જિ.બક્ષીપંચ મોરચા દ્વારા બેઠક યોજાઇ
પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સામાજિક અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન
બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાં પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન ધી ભરૂચ ડીસ્ટ્રીક કો. ઓ. બેન્ક ના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

YouTube player

ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૃચ ખાતે યોજાઈ હતી.ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચો દ્વારા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયકના ભરૂચ જિલ્લાનાં પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન ધી ભરૂચ ડીસ્ટ્રીક કો. ઓ. બેન્ક ના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું..જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે ભાજપ ની વિચારધારા સહિત સરકાર ની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.. આ પ્રસંગે ભરૃચ ના ધારસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા ના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: