Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે. અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે. મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે. માનસિક વ્યાકુળતા જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસથી લાભ થાય. સન્માન અને લાભ મળશે. તબિયત બાબતે કાળજી રાખવી. કારણ વગરનો તનાવ રહેશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે. ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોથી લાભ થશે. ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે. કારણ વગરની ચિંતા અનુભવશો. જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે. ધન હાનિની સંભાવના છે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. તબિયત બાબતે સાચવવું. અટવાયેલા કામો પૂર્ણ થશે. વિરોધીઓ પરાજીત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારું સુખ મળશે. વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે. મકાનસુખ સારું મળશે. નવા વાહન લેવાના યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તણાવ જણાશે. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે. ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે. પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

error: