રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે. હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. આગામી 24કલાક માં અનેક વિસ્તરોમાં ત્રાટકશે વરસાદ.