દભૉવાતી ઐતિહાસિક અને ઉત્સવ પ્રિય નગરી ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે નો દસમો પાટોત્સવ નિમિત્તે લધુ રુદ્ર યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરમાં પૂજા અર્ચના આરતી કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જ્યારે કે આજના પ્રસંગે લધુ રુદ્ર યજ્ઞમાં દેશ સહિત ડભોઇમાં પણ કોઈ વિપત્તિ ન આવે તેવી મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ