Satya Tv News

YouTube player

કરજણનો મુખ્ય માર્ગ કરાયો બંધ
ગરનાળુ બેસી જતા વાહન ચાલકો અટવાયા
વાહનને અવરજવર કરવા માટે ડ્રાઇવઝૅન અપાયા

ડભોઇથી કરજણ જવાના રોડ તાલુકાના મોટા મોટા હબીપુરા પાસે આવેલ ગરનાળુ બેસી જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા જોકે રોડ વિભાગ દ્વારા તેની કામગીરી ચાલુ કરતા એક દિવસ માટે આ રોડ બંધ રાખવામાં આવ્યો હતો

ડભોઇથી કરજણનો મુખ્ય માર્ગ કરાયો બંધમોટા હબીપુરા પાસે નાડાના કામને લઈને માર્ગ કરાયો બંધ માર્ગ બંધ થતા અનેક વાહન ચાલકો અટવાયા
મુખ્ય માર્ગ પર હજારોની સંખ્યામાં વાહનો કરે છે અવર જવરનડા ગામથી આપવામાં આવ્યું ડાયવર્ઝન સાંજે 6 વાગ્યા સુધી માર્ગ બંધ રાખવાનો લેવાયો નિર્ણય છે ,અને વાહન ચાલકોને અવરજવર માટે મોટા હાબીપુરા નડા થઈને ડભોઇ કરજણ જવા નું ડ્રાઇવરઝન આપવામાં આવ્યું હતું.મળતી વિગતો અનુસાર ડભોઇથી કરજણ જવાના રોડ પર આવેલા મોટા હબીપુરા પુરા ગામ પાસે ગરનાળુ બેસીજતા અવરજવર કરતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા જોકે રોડ વિભાગ દ્વારા ગરનાળાનું કામકાજ ચાલુ કરતા આખો દિવસ આ રોડ બંધ રહ્યો હતો અને વાહન ચાલુ ને અવરજવર કરવા માટે મોટા હબીપુરા થઈ નડાગામ થી વાહન ચાલકો માટે ડ્રાઇવઝૅન આપવામાં આવ્યું હતું. ત્યારે વાહન ચાલકો જણાવતા હતા કે પોતાના મુરતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટ આપતા હોવાથી તકલાદી કામના પરિણામ પ્રજાએ ભોગવવા કરતા હોય છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: