Satya Tv News

મંગળવારે શહેરમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક બાળકનું મોત નીપજ્યુ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસે એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકનું કરૂણ મોત નીપજ્યુ છે. આ દુર્ઘટનામાં બાળકના મોત બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

error: