Skip to main content

Satya Tv News

મહામંત્રી પદે રહાડપોર ગામના ગુલામફરીદ પટેલ નિમણુંક કરાઈ

ભરૂચ તાલુકા ના સેગવા ગામના માજી સરપંચ અને ભાજપ માં સક્રિય રહી પાર્ટી નું કામ કરતા સાદિકભાઈ ઉર્ફે ગુલામ નાથા ની જિલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ તરીકે વરણી કરાતા તેમના સમર્થકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.તો તેમના ગામના અગ્રણીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા એ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.આ તબક્કે સાદીકભાઈ નાથા એ જણાવ્યુ હતુ કે પાર્ટીએ મુકેલ વિશ્વાસ ને સાર્થક કરી બતાવીશ.જ્યારે જિલ્લા લઘુમતી મોરચા ના મહામંત્રી પદે રહાડપોર ગામના ગુલામફરીદ પટેલ ની નિમણુંક કરાતા તેમના ચાહકો ઝૂમી ઉઠ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: