Satya Tv News

પોલીસ જવાનોને રૂપિયા એક કરોડની વીમો મળશે. તેમજ સંપૂર્ણ અને આંશિક વિકલાંગતાનાં કેસમાં રૂા. 80 લાખથી 1 કરોડનો વીમો તેમજ એમ્બ્યુલન્સ-દવાઓ સહિત મેડિકલ સુવિધાઓને પણ લાભ મળશે. ગુજરાત પોલીસ અને એસબીઆઈ બેંક વચ્ચે વીમા અંગે કરાર કરાયો છે. તેમજ સેલરી એકાઉન્ટ સાથે પોલીસ જવાનોને મળશે વીમા સહિત મેડિકલનાં લાભો.

error: