Satya Tv News

G20 સમિટ માટે આજે બે ફોટો સેશન થશે. પહેલું, સમિટના સત્તાવાર ઉદ્ઘાટન પછી તરત જ અને બીજું આજે સાંજે ડિનર દરમિયાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે ભારત મંડપમના એક હોલમાં G-20 સમિટમાં ડિનરનું આયોજન કરશે. ઘણા નેતાઓને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

error: