Satya Tv News

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી ગુમ થયો કિશોર

પરિવારે નોંધાવી અપહરની ફરિયાદ

GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતી કિશોરી ગુમ થતા પરિવાજનોએ તેના અપહરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં માસીના ઘરે રહેતી 15 વર્ષની સગીરા ગત તારીખ-6 ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ માસી અને તેઓની વહુ બજારમાં જન્માષ્ટમી તહેવારને લઈ ખરીદી કરવા ગયા હતા, તે દરમિયાન સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જેને પરિવારજનોએ ભારે શોધખોળ કર્યા બાદ તે મળી નહીં આવતા તેણીની માસીએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે તેનું કોઈ અપહરણ કરી ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: