Satya Tv News

ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ.

ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

બપોરે 12 કલાકે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં પાણીની સપાટી 136.11 મીટર.

પાણીની આવક – 9,38,060 ક્યૂસેક
3 કલાકમાં સરેરાશ આવક – 6,82,791 ક્યૂસેક

રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેક જાવક

બપોરે 1 કલાકે પાણીની સપાટી 136.36 મીટર.

પાણીની આવક – 9,16,895 ક્યૂસેક

છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક – 8,11,340 ક્યૂસેક

નદીમાં કુલ પાણીની જાવક – 1,42,166 ક્યૂસેક

છેલ્લા 1 કલાકમાં સપાટીમાં 25 સે.મી.નો વધારો

error: