Satya Tv News

ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે.ધાર્મિક સંસ્થાઓ,વ્યાવસાયિક સંસ્થાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.આ સિવાય IT વિભાગે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થાન કે કોઈ વિશ્વવિદ્યાલય કે શૈક્ષણિક સંસ્થાન કે તબીબી સંસ્થા દ્વારા ફોર્મ 10બી/10બીબીમાં 2022-23 માટે ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની નિયત તારીખને વધારીને 31 ઑક્ટોબર 2023 કરી દીધી છે.આયકર વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે ફોર્મ ITR-7માં ટેક્સ રિટર્ન જમા કરવાની નિયત તારીખ કે જે 31.10.2023 છે તેને વધારીને 30.11.2023 સુધી વધારી દેવામાં આવ્યું છે.

error: