મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું.
વૃષભ (બ.વ.ઉ.)
આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું. કામના બોજામાંથી મુક્ત થશો.
મિથુન (ક.છ.ઘ.)
આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં સાધારણ તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.
કર્ક (ડ.હ.)
આજનો દિવસ નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે. નજીકના સંબંધીઓથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
આજનો દિવસ શેરબજારમાં સારો લાભ મેળવશો. શત્રુઓ ઉપર વિજય મેળવશો. ધંધાના કામમાં સારો લાભ થશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.
કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે. આવકમાં સાધારણ વધારો થશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે. અકારણ ચિંતાથી કામ બગડશે.
તુલા (ર.ત.)
આજનો દિવસ સમજદારીથી કરેલા કામનો લાભ થશે. જૂના મિત્રોથી મુલાકાત થશે. તબિયત માટે સારો સમય નથી. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે. રાજકીય કામ ધ્યાનથી કરવું. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે.
કુંભ (ગ.સ.શ.ષ.)
આજનો દિવસ વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે. આપના આત્મબળમાં વધારો થશે. જૂની પરેશાનીમાંથી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે. પારિવારિક શાંતિ જણાશે. જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે.