નર્મદા નદીમાં આવેલ વિનાશક પુર ના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાવાથી તારાજી ના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા.આવા સંકટ સમયે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,યુનિટ બિરલા કોપર દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શુકલતીર્થ ગામના પૂરગ્રસ્ત પરિવારોને 500 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા