(આ ટ્રેનો સમય કરતાં વહેલા ઉપડશે )
ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકને બદલે 07.45 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી 19.30 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 23.00 કલાકને બદલે 22.15 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21.35 કલાકને બદલે 21.25 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 12.35 કલાકને બદલે 12.30 કલાકે રવાના થશે.
(આ ટ્રેનો સમય કરતાં મોડી ઉપડશે )
ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18.30 કલાકને બદલે 18.50 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 07.05 કલાકને બદલે 07.10 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 12937 ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18.15 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી 16.00 કલાકને બદલે 16.10 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 09.00 કલાકને બદલે 09.15 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી 17.50 કલાકને બદલે 18.00 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી 06.30 કલાકને બદલે 06.35 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 6.00 કલાકને બદલે 6.20 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી 09.50 કલાકને બદલે 10.00 કલાકે રવાના થશે.
ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી 06.10 કલાકને બદલે 06.15 કલાકે રવાના થશે.