આજનું પંચાંગ
04 10 2023 બુધવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર રોહિણી
યોગ વ્યતિપાત
કરણ ગર
રાશિ વૃષભ (બ.વ.ઉ.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે. કામકાજમાં ફાયદો થશે. કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે. કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય આપને અનુકૂળ બનશે. સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જીવનસાથીનો સહકાર ઓછો મળશે. નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.