Satya Tv News

આ વીડિયોમાં કોચિંગ સેંટરનાં ડ્રેસકોડમાં દેખાઈ રહેલ એક સ્ટૂડેંટ ટીચરને ચપ્પલથી મારતો નજર આવી રહ્યો છે.આ ઘટના જ્યારે બની ત્યારે ટીચરનો સેશન લાઈવ ચાલી રહ્યો હતો. ટીચીંગની વચ્ચે અચાનક એક સ્ટૂડેંટ ઊભો થઈને ટીચરને ચપ્પલથી મારતો નજર આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક બનેલી આ ઘટનામાં ટીચર પોતાનો બચાવ કરી રહ્યાં છે.જો કે એ સ્પષ્ટ નથી કે સ્ટૂડેંટને ક્લાસ દરમિયાન ટીચરની કઈ વાતનું ખોટું લાગ્યું અને તે રોષે ભરાઈ ગયો. આ સાથે એ પણ માહિતી અત્યાર સુધી નથી મળી કે ફિઝિક્સ વાલાહનાં કઈ જગ્યાનાં કોચિંગ સેન્ટરનો આ વીડિયો છે.

error: