Satya Tv News

આદ્યશક્તિમાં નવદુર્ગા જગતજનની જગદંબાની ડભોઇ એ પી એમ સી બજાર સમિતિમાં નવ દિવસ નવરાત્રીની ઉજવણી પ્રસંગ નિમિત્તેમાં ગઢ ભવાની દભૉવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ ધારાસભ્ય અને આયોજકો દ્વારા ધારાસભ્યના પ્રમુખ સ્થાને તેઓના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઈ રહી છે.

આધશક્તિ આરાધનાના પર્વ જગત જનનીમાં જગદંબાની આરાધના નવ દિવસ સુધી માતાજીની નવરાત્રી પર્વ ડભોઇ એપીએમસી મેદાનમાં ઉજવાય છે. તેની તડામાર તૈયારીમાં માં ગઢ ભવાની દભૉવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રિના પાવન પર્વ પ્રસંગે હિન્દુ યુવાન યુવતીઓ તથા તમામ નગરજનો શક્તિની આરાધના અને ગરબાની રમઝટની મજા માણી શકે તેના અદભુત આયોજનની તડામાર તૈયારી અર્થે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાન દ્વારા તેઓની દેખરેખ હેઠળ આયોજકો વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલ એપીએમસીના માજી પ્રમુખ દિલીપ નાગજી પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ માજી તાલુકા સદસ્ય ભાવેશ પટેલ નડા નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ શહેર પમુખ સોનલ કિશોર સોલંકી સહિત ની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવ પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બાઈટ.. શૈલેષ મહેતા -ડભોઈ ધારાસભ્ય

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: