મારી માટી મેરો દેશ અભિયાન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલા ભવ્ય અમૃત કરશ યાત્રા કાર્યક્ર્મ અંતર્ગત ડભોઈ નગરમાં શનિવારે તા.૦૭/૧૦/૨૦૨૩ સવારે ૧૧.૦૦ કલાકે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે કળશમાં માટી પધરાવી રથને પ્રસ્થાન ધારાસભ્યના કાર્યાલય ખાતેથી કરી ત્યારબાદ રથ ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ કળશમાં ગામની માટી નાખી હતી. આ કાર્યક્રમમાં અમૃત કળશ યાત્રા રથની સાથે ડભોઇ શહેરના નવ વોર્ડરની અંદર આ અમૃત કલશ યાત્રા ફરશે ઠેઠ ઠેકાણે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
રત્નો પ્રારંભ કરાવતા ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મેરા દેશ મેરી મિટ્ટી આયોજન કરવામાં આવ્યું હતું આ ભારત 7 તારીખથી લઈને 13 તારીખ સુધી ને ડભોઇ શહેર અને વિધાનસભાના અલગ અલગ ગામડાઓમાં ફરશે આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી બ્રિજે બ્રહ્મભટ્ટ ડભોઇ શહેર પ્રમુખ સંદીપભાઈ શાહ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી ભાજપના આગેવાન ભાવેશભાઈ નડા ડભોઇ નગરપાલિકાના પ્રમુખ બિરેના શાહ અને વિશાલ શાહ એમ એચ પટેલ વડોદરા જિલ્લા ઉપપ્રમુખ અશ્વિન પટેલ વકીલ ભાજપના અને નગરપાલિકાના સદસ્ય અને આગેવાનો પછી રહ્યા હતા મેરા ગાંવ મેરી મિટ્ટી મેં રત વિસ્તારમાં ફરી અને દિલ્હી માટે મોકલાવવામાં આવશે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ