Satya Tv News

બે પૂર્વ ચેમ્પિયન ટીમો પોતાન અભિયાનની શરૂઆત કરશે. થોડી વારમાં ટોસ થશે.

મેચ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે કારણ કે શુભમન ગિલને ડેન્ગ્યુ છે. અને તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. જો તે નહીં રમે તો ઈશાન કિશનને ઓપનિંગ બેટ્સમેન તરીકે તક મળશે તે નિશ્ચિત જણાય છે.

વર્લ્ડ કપ 2023માં 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે પૂર્વ ચેમ્પિયન ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો સામનો પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે. રોહિતની આગેવાનીમાં પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની વિજયી શરુઆત કરવા ઈચ્છશે.

વર્લ્ડ કપ 2023 માં 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે પૂર્વ ચેમ્પિયન ટીમો પોતાન અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો સામનો પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે. રોહિતની આગેવાનીમાં પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની વિજયી શરુઆત કરવા ઈચ્છશે.

error: