Satya Tv News

સુરત કામરેજના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામથયો હતો. ઘટના બાદ ટૂંકી સારવાર દરમિયાન ટ્રક ચાલક સહીત વધુ બે વ્યક્તિઓ મૃત્ય પામતા ઘટનાનો મૃતકઆંક 3 પર પહોંચ્યો હતો.

error: