Satya Tv News

અમિતાભ બચ્ચનની નજીક રહેનાર આ ફેન દ્વારા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમિતાભ બચ્ચન નો જન્મદિવસ ઉજવ્યો હતો.અમિતાભ બચ્ચનને મળી તેમના જન્મ દિવસની ઉજવણી વિશે વાત કર્યા બાદ ઉજવણી કરી હતી.આ ફેન દ્વારા તેમના ગ્રુપ માટે ખાસ ટીશર્ટ તૈયાર કરવામાં આવી હતી.આ ફેન દ્વારા રોઝ ગોલ્ડની બિગ બીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.આ ફેનને, અમિતાભ બચ્ચને પણ તેમને KBCમાં પહેરેલા શૂટ ભેટમાં આપ્યા હતા.ત્યારે અમિતાભ બચ્ચનના વિવિધ ફોટોગ્રાફ અને એપિસોડ પ્રમાણેના શૂટ લોકો માટે ખુલ્લા મુકાયા હતા.

error: