Satya Tv News

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે.સુઘડના પાર્શ્વનાથ એટલાન્ટીસ પાર્કમાં રહેતી વ્યક્તિને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. અડાલજ પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે IPCની કલમ 279, 427, 323, 504, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Created with Snap
error: