Satya Tv News

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 : ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ આઠમી મેચ હશે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ 7-0નો છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો પોતાની ત્રીજી જીત પર છે. ભારત અને પાકિસ્તાને બે-બે મેચ રમી છે અને બંનેમાં જીત થઈ છે.

error: