Satya Tv News

14 મી તારીખે ભારત પાકિસ્તાનની અમદાવાદ ખાતે મેચ હોય અને 15મી તારીખથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતો હોવાથી જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે વાઘેલાના નેજા હેઠળ નગરમાં કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના પોલીસ સ્ટેશનથી લાલબજાર ટાવર સ્ટેશન રોડ એસટી ડેપો સિનોર ચોકડી સરિતા ફાટક સ્ટેશન રોડ મહુડી ભાગોળ વકીલના બંગલા વિસ્તાર સહિત ફ્રુટ માર્ચ કરવામાં આવ્યું હતું.અને નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: