Satya Tv News

તુલસીધામમાં ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભ
શિક્ષણવીદ પુષ્પા પટેલના હસ્તે કરાયો શુભારંભ
ભાથાવાલા પરિવાર સહિત આમંત્રીતો રહ્યા ઉપસ્થિત 

ભરૂચના તુલસીધામમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરાયો

તુલસીધામ રોડ પર આર.કે. તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભ શિક્ષણવીદ પુષ્પા પટેલના હસ્તે કરાયો હતો. ક્લિનિકમાં મગજ અને કરોડરજ્જુને લગતા રોગો અને ઓપરેશન, ફેક્ચર પછીની કસરતોની સારવાર મળી રહેશે.ઉદ્ઘાટન પ્રસંગે કોકિલા વેણીલાલ કોરલવાલા, ડો. ક્રિનાના પિતા રિપલ કોરલવાલા, માતા ગ્રીષ્મા, પતિ હર્ષ અને ભાથાવાલા પરિવાર સહિત આમંત્રીતો,સ્વજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: