ગીર સોમનાથના ઉનાનાં હજરતશાહ બાબાન દરગાહ પાસે રહેતાં અને વીડિયો શૂટિંગનું કામ કરતા મુસ્લિમ યુવાન મુંજાવર રમીજબાપુ નજીરમીયાનું હાર્ટએટેકથી નિપજ્યું મોત.યુવાન ગીરગઢડાનાં ખીલાવડગામે લગ્ન પ્રસંગે વીડિયો શૂટિંગ માટે ગયો હતો, આ શૂટિંગ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતાં તાત્કિલિક ઉના લાવવામાં આવ્યો હતો જો કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું અને તબીબોએ મૃત જાહેર કરતાં પરીવારજનોમાં આંક્રદનો માહોલ છવાયો.
