Satya Tv News

સુરતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધને માર મારી રહેલી મહેલા નજરે પડે છે. પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને માર મારી રહી છે. તે વ્યક્તિએ માત્ર 3 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કર્યા છે. બાળકી જ્યારે વોશરૂમ ગઈ હતી. ત્યારે આ નશામાં ધૂત વૃદ્ધ પણ લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયો હતો. અને તેણે બાળકીને અડપલા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બાલકીએ બૂમાબૂમ કરી મુકતા તેની માતા દોડી આવી હતી. અને જાહેરમાં જ આ નરાધમને પાઠ ભણાવ્યો હતો. આ ઘટના સામે આવતા જ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.

error: