Satya Tv News

અમદાવાદના ક્રાઈમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તે બાતમીના આધારે 11 જગ્યાએ દરોડામાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો દરોડાને લઈને સરદારનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

રાજ્યમાં માત્ર કાગળ પર જ દારુન બંધી હોય તેવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ દારુનો જથ્થો ઝડપાયો છે. તો અમદાવાદના ક્રાઈમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તે બાતમીના આધારે 11 જગ્યાએ દરોડામાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો દરોડાને લઈને સરદારનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

તો બીજી તરફ અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. તો અમદાવાદની કુખ્યાત મહિલા સુરૈયા બાનુના મકાનમાંથી કફસીરપની બોટલો મળી આવી છે. તેમજ SOGની ટીમે 92 જેટલી કફ સીપરની બોટલો જપ્ત કરી છે.

error: