Satya Tv News

રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘાયલોમાંથી એકે પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.

દિલ્હીના અલીપુર અને ઈન્દરપુરી એરિયામાં ઉત્તરાયણના દિવસે તાપણું સળગવાને કારણે ફેલાયેલા ધૂમાડાને કારણે ગૂંગળામણને કારણે 6 લોકોના મોત થયાં હતા. દિલ્હીના મીના બજાર એરિયામાં એક યુવાને બીજા યુવાનને ચાકૂથી મારી નાખ્યો હતો. મૃતક યુવાન પાથરણાવાળો હતો અને જુની અદાવતમાં તેની હત્યા થઈ હતી. જામનગરના કાલાવડમાં બે બાઈક અથડાતા 2 લોકોના મોત થયાં હતા. બંને બાઈકચાલકો ખૂબજ ઝડપથી આવતા અથડાયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી

error: