Satya Tv News

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના લાખોના મુદ્દામાલ સાથે એક શખસની ધરપકડ કરી છે, જ્યારે બે શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: